મારામાં રહેલા બુરાઈઓને ખતમ કરવા અને આખા વર્ષ દરમિયાન મારાથી કોઈને પણ તકલીફ પડી હોય તેવા વ્યક્તિ પાસે ક્ષમા માગું છુ અને મારામાં રહેલ Don't tell me anything આજથી છોડું છુ.

લોકવાયકા મુજબ ભગવાન રામે રાવણનાં દસ માથાંનો વધ કર્યો હતો. જેના પ્રતિક રૂપે માણસની અંદર રહેલ દસ બુરાઈઓને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. માનવીમાં આ મુજબ દસ બુરાઈઓ છે. જેમ કે ... કામ, ક્રોધ, લોભ, મોહ, ધમંડ, ઈર્ષા, સ્વાર્થ, અમાનવતા, અહંકાર અને પાપ. 
              ફાઈલ તસવીર 
દશેરાને વિજ્યાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે, દસ દિવસનો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. મહિસાસુર અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજાને કષ્ટ આપતો હતો. મહિસાસુર અને માં દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુધ્ધ થયું હતું અને દસમાં દિવસે માં દુર્ગાએ મહિસાસુરનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. 
     તો આજે હું પણ એક ભારતીય હોવાના નાતે મારામાં રહેલા બુરાઈઓને ખતમ કરવા અને સામે આખા વર્ષ દરમિયાન મારાથી કોઈને પણ તકલીફ પડી હોય તેવા વ્યક્તિ પાસે ક્ષમા માગું છુ 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close