કૌશિક હરીયા ટેકનિકલ સેંટર વાપી ખાતે તા.૦૮/૦૧/૨૦૨૫ થી ૧૦/૦૧/૨૦૨૫ સુધી ત્રિદિવસીય સ્પોર્ટસનું આયોજન

કૌશિક હરીયા ટેકનિકલ સેંટર વાપી ખાતે તા.૦૮/૦૧/૨૦૨૫ થી ૧૦/૦૧/૨૦૨૫ સુધી ત્રિદિવસીય સ્પોર્ટસનું આયોજન કરેલ તેમાં ક્રિકેટ, વોલીબોલ વગેરે રમત રાખવામાં આવેલ હતી. 
તેનું સમાપન તા. ૧૦/૦૧ /૨૦૨૫ના રોજ શ્રી. વિમલ ચૌહાણ જે નોટીફાઇડ એરીયાવાપીના ઓ.બી.સી.મોરચાના પ્રમુખ તથા બાપાસીતારામ ટ્રસ્ટ સલવાવના ટ્રસ્ટી તથા જગદીશભાઇ ભટ્ટ તથા ગોવિંદભાઇ ગઢવી અને કૌશિક હરીયા ટેકનિકલ સેંટરના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી વી.એમ. હિંગુ હાજર રહી ક્રિકેટ અને વોલીબોલના વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close