News
ડાંગ જિલ્લામા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, સાકરપાતળ, અને શીંગાણા ખાતે યોજાશે 'વેકસીનેસન ડ્રાઇવ'
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૪: ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા જિલ્લામા 'વેકસીનેસન' માટે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ છે.જે મુજબ વેકસીનેસન માટેના કાર્યક્રમને રિશીડ્યુલ કરીને નવો કાર્યક્રમ જાહેર કરાયો છે.
ગત તા.૨૦ મેં થી શરૂ થયેલા આ કાર્યક્રમ અનુસાર આજે એટલે કે તા.૨૫/૫/૨૦૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, સાકરપાતળ, અને શીંગાણા ખાતે 'વેકસીનેસન'ની કામગીરી હાથ ધરાશે. જેનો પાત્રતા ધરાવતા પ્રજાજનોને મોટી સંખ્યામા લાભ લેવા જિલ્લા પ્રશાસને અનુરોધ કર્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment