દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, છેલ્લા કેટલાય સમયથી હિંદુજા હોસ્પિટલમાં દાખલ હતાં

દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ થયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેથી જ તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 
શ્વાસ લેવામાં તકલીફ પડતાં દાખલ કરવામાં આવ્યા હતા સૂત્રોના મતે, 98 વર્ષીય દિલીપ કુમારને હિંદુજા  હોસ્પિટલ ના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેથી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ તથા તેમની ઉંમર જોતાં પરિવારે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગત રાત્રીના તેમની તબિયત વધુ લથડી હતી અને હોસ્પિટલમાં જ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું હતું છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલમાં દાખલ હતાં
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close