News
વાપી શહેર ભાજપ દ્વારા લઘુમતી મોરચાની ટીમની નિમણૂક કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા જિલ્લાના પ્રમુખશ્રી હેમત ભાઈ કંસારા અને જિલ્લા મહામંત્રીઓ ની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં લઘુમતી મોરચાના નવા પ્રમુખ સાથે પરામર્શ કરી વાપી શહેર લઘુમતી મોરચાની ટીમની નિમણૂક કરવામાં આવી હતી.
આ નિમણૂકમાં પ્રમુખ તરીકે નસીર પાનવાલા ઉપપ્રમુખ તરીકે ઈકબાલ અહેમદ સિદ્દીકી તેમજ અન્ય ઉપ પ્રમુખ કલીમ શેખ મહામંત્રી તરીકે હેમીન વાપીવાળા મંત્રી અકલીમુન્ નિશા ખાન મંત્રી અબુઝર અબુલ ખાયર શેખ મંત્રી શિરાજ સુરાણી ખોજા સોસાયટી vapi મંત્રી આશિફ ઘાસી અને કોષાધ્યક્ષ તરીકે સુલેમાન પટેલની વરણી કરવામાં આવી હતી આ ટીમ દ્વારા લઘુમતી સમાજ માં લોકોને પડતી તકલીફો દૂર કરવા તેમજ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે હેતુસર આ ટીમ બનાવવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment