પારડી પાલિકામાં વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના ગુરમિત સિંગ પાલ ની વરણી કરાઈ

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ પટેલે પારડી નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે ગુરમિતસિંગ પાલ અને ઉપનેતા તરીકે દક્ષાબેન ભારતભાઈ ભગત અને દંડક તરીકે નરેશ જોગી ની વરણી કરવામાં આવી હતી. 
.                 તસવીર અક્ષય દેસાઈ
તેઓની વરણી કરાતા પારડી તેમજ વલસાડ જિલ્લા માંથી શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. તેમજ પારડી નગરપાલિકા ના વિપક્ષ નેતા તરીકે ગુરમીત પાલ એક શિક્ષિત તરીકે ઓળખ ધરાવે છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close