News
ગણદેવી સુગર ફેક્ટરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને gvk emri દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બર્થડે નિમિતે કેક કાપી ઉજવણી કરવામાં આવી
આજ રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને "gvk emri" દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બર્થડે નિમિતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ આરોગ્ય સંજીવની એમ્બ્યુલન્સ નવસારી દ્વારા કરવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે આ ઉજવણીમાં ગણદેવી સુગર ફેકટરીના ડાયરેક્ટર રતિલાલ પટેલ સુપ્રિટેન્ડન્ટ વિપુલભાઈ પટેલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગણદેવી સુગર ફેકટરીના ડિરેક્ટર સહિતના લોકો ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસની ઉજવણી કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment