News
વાપીમાં રહેતા અંકિત જયસ્વાલે ઘરમાં બિરાજમાન ગણપતિ બાપા ને દમણગંગા કિનારે પૂજા અર્ચના કરી નદીમાં વિસર્જન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં 600થી વધારે લોકોએ ગણપતિ પુજન માટે ચતુર્થીથી પ્રારંભ કર્યો છે.
જેમાં ઘણા લોકોએ પોતાના ઘરે પરિવાર દ્વારા બાપા નું પૂજન અર્ચન કરી દોઢ દિવસ,અઢી દિવસ બાપા નું પૂજન કરી વાજતે ગાજતે નીતિ નિયમ મુજબ પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં આજે અંકિત જયસ્વાલ પોતાના પરિવાર સાથે વાપીના દમન ગંગા નદીમાં પરિવાર દ્વારા નદી કિનારે બાપાની પૂજા અર્ચના કરી પ્રસાદની વહેંચણી કરી આર્થિક કર્યા બાદ દમણગંગા નદીમાં વિધિવત રીતે બાપાની મૂર્તિને વિદાય આપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment