વાપી રેલ્વે સ્ટેશન પર બિરાજમાન ગણપતિ બાપાના પંડાલમાં આરતી સમયે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આરતી બાદ ગુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો

વાપી ખાતે રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મંડળ દ્વારા ગણપતિ પૂજન નું આયોજન કરવામાં આવે છે.
આયોજનમાં રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારી ઓ દ્વારા અને તેમના પરિવાર દ્વારા સાથે રીક્ષા ચાલકો તેમજ સેકસી ચાલકો દ્વારા ગણેશ ચતુર્થી થી ગણપતિ બાપા બિરાજમાન કરી સવાર-સાંજ બાપા ની આરતી પ્રસાદ રાખવામાં આવે છે.
 જેમ આ વર્ષે પણ સ્ટેશન ગણપતિ મંડળ દ્વારા બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં સાંજના સમયે સ્ટેશન પર કર્મચારીઓના પરિવાર તેમજ આજુબાજુના લોકો આરતી સમયે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દર વર્ષે દરરોજનો અલગ-અલગ પ્રસાદ રાખવામાં આવે છે જેમાં ગઈકાલ સાંજે બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો મંડળ દ્વારા આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને social distance, માસ્ક ફરજિયાત,  હાથ સેનેટાઈઝર કરી ગણપતિ પંડાલ ઉપર આવતા લોકોને વારંવાર જાણ કરી હતી અને લોકોએ તેનું પાલન પણ કર્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close