પારડી પારનદીમાં ડેમ નું પાણી છોડતા આજરોજ ઘોડાપુર ના દ્રશ્યો સર્જાયા હતા.

 ઉપરવાસમાં ભારે વરસાદને ને પગલે પારનદી ના નાનો બ્રિજ ફરી પાણી માં ગરકાવ થવાની શક્યતા અહીં જોવા મળી છે.
.                     તસવીર અક્ષષય દેસાઈ
 ચંદ્રપુર ના બાજુમાં આવેલ પારનદી બેકાંઠે વહેતા નદીનું રોદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું. અહીં ના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા હતા. જો કે ઉપરવાસમાં વરસાદ ને કારણે પાણી ની આવક વધતા પારનદીમાં પાણી છોડાવમાં આવ્યું  હતું. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close