આર.કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા ફેન્સી ડ્રેસ અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ યોજાઇ.

વાપી સ્થિત આર.કે દેસાઈ ગ્રુપ ઓફ પોલીસ વાપી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓ માં બી કોમ bba bca અને બીએસસી દ્વારા ફેન્સી ડ્રેસ અને best out of waste નું આયોજન કરવામાં આવ્યું હતું 
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તકોમાં સમાવેશ વિષયો વસ્તુને ધ્યાનમાં રાખો રાખીને પાત્રોની પસંદગી કરી તેને અનુરૂપ ફેન્સી ડ્રેસ માં પોતાનો પોશાક પહેરવાનો હતો અને તે પાત્રો વિશે બે મિનિટ ની સ્પીચ આપવામાં આવી હતી અને best out of waste વિદ્યાર્થી ઓએ પોતાની સર્જનશક્તિનું દેખાવ કરવાનો હતો જેમાં બંને સ્પર્ધાઓ માં વિદ્યાર્થીઓની આગવી વિચાર શક્તિ નવીનતા સર્જન શીલતા અને સમગ્ર દેખાવ ને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં પ્રા.મિત્તલ માની અને પ્રા. સુરભી ચૌધરી નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી જ્યારે best out of waste સ્પર્ધામાં પ્રા.ચિત્રા શેઠ અને પ્રા. ડો.પિંકલ  પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી આ સ્પર્ધામાં જેમણે વિશેષ દેખાવ કર્યો હતો તેવા વિજેતાઓની યાદી માં ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પર અંજલિ યાદવ ટી, વાય, બી, કોમ એન્જિનિયરિંગ અને બીજા ક્રમ પર વંદના ભાનુશાલી એચ, વાય, બી,એસ,સી માઇક્રો એ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો તેમજ best out of waste સ્પર્ધામાં પ્રથમ પર ભાવિક ભોગયોદા f y બી.સી.એ અને હાર્દિક પટેલ ટી.વાય.બી.સી એ. બીજા ક્રમે જીનલ પટેલ ટી વાય બી કોમ અને આરતી ડોલે ટીી, વાય, બી, કોમ તેમજ ત્રીજા સ્થાને તમન્ના પટેલ ટી,વાય બી,કોમ એન્જિનિયરિંગ એ એવોર્ડ મેળવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંચાલન સંસ્થાના આધ્યાપકો પ્રા.સલોની શાહ, પ્રા.નેહા પટેલ પ્રા.શાલિની અગ્રવાલ અને પ્રા.હિરલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાપક ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ અને સંસ્થાના કેમ્પસના ડાયરેક્ટર એ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close