પારડી પંથક માં અતિભારે વરસાદ વચ્ચે આજે શ્રીજીના પ્રતિમાને પારડી નગરમાં આજે ધામધૂમ થી ઢોલ નગાર ના સુરતાલે ભાવિક ભક્તો નાચગાન અને ગરબા રમી શ્રીજીના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું

પારડી પંથક માં અતિભારે વરસાદ વચ્ચે આજે શ્રીજીના પ્રતિમાને પારડી નગરના અને પારડી તાલુકાના સોનવાડા ગામના ખોડલધામ નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ ના પાંચ દિવસના ગણેશજીની મૂર્તિઓ નું આજે ધામધૂમ થી ઢોલ નગાર ના સુરતાલે  ભાવિક ભક્તો નાચગાન અને ગરબા રમી ઉદવાડા , સોનાવડા , સુખેશ , પરીયા , ઓરવાડ તેમજ  પારડી નગર ના તળાવ માં વિવિધ સાર્વજનિક મંડળ ના શ્રીજીના મૂર્તિનું  વિસર્જન કરવામાં આવ્યું હતું 
આ ન્યૂૂઝની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close