News
વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ૨૪ કલાકની અંદર અનરાધાર વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદમાં કપરાડા તાલુકો પ્રભાવિત થયો.
વલસાડ જિલ્લામાં કાલે સવારે 6 વાગ્યા થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા નીચે મુજબ છે
વલસાડ. 26. એમ એમ.
પારડી. 89. એમ એમ.
વાપી. 46. એમ એમ.
ઉમરગામ. 57. એમ એમ.
ધરમપુર. 124. એમ એમ.
કપરાડા. 184 . એમ એમ.
વરસાદ નોંધાયો છે.
મધુબન ડેમની સપાટી 79.15.મીટર
ઇન ફ્લો 25,868 ક્યુસેસ
આઉટ ફલો 33,924 ક્યુસેસ
ડેમના 6 દરવાજા 1.00 મીટર ખોલવામાં આવ્યા
Previous article
Next article
Leave Comments
Post a Comment