News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે જેમાં ગતરોજ પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે રામધૂન અને આરતી રાખવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે ભારત ભર માં ભાજપ પક્ષ ના કાર્યકર્તા દ્વારા વિવિધ કાયૅક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ગતરોજ સાંજે પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે રામધૂન અને આરતી રાખવામાં આવી હતી.
તસવીર અક્ષય દેસાઈ
જે કાયૅક્રમો માં સૂરત માં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત સરકાર ના મંત્રી ની ઉપસ્થિતિમાં સાંઈરામ દવે નો કાયૅક્રમ પ્રોજેક્ટ સ્કિન ઉપર કાર્યકર્તા ઓએ નિહાળ્યો હતો સમગ્ર ગુજરાતમાં ભાજપ મંડળમાં લાઈવ પ્રસારણ કરી મોટી સંખ્યામાં કાયૅકરો એ નિહાળ્યો હતો.પારડી મુકામે મોરારજી દેસાઈ હોલમાં વલસાડ જીલ્લા ભાજપ હોદ્દેદારો તથા પારડી નગર તાલુકાના પદઅધિકારીઓ કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના સંઘઠન ના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા પાલિકાના પ્રમુખ , વગેરે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઘમૅેશ મોદી એ નરેન્દ્ર મોદી કર્યુ હતું
Previous article
Next article
Leave Comments
Post a Comment