News
74મી પુણ્યતિથિ નિમિત્તે ભાજપ વાપી શહેર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ
આજરોજ વાપી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 74મી પુણ્યતિથિ નિમિત્તે ભાજપ વાપી શહેર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી વાપી ગાંધી સર્કલ ખાતે એમની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.
વાપી સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ , ન.પા પ્રમુખ કાશ્મીરાબેન શાહ , ન.પા ઉ.પ અભયભાઈ શાહ , કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ , સંગઠન મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી , ભવલેશભાઈ કોટડીયા , ન.પા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ , ન.પા ના ચુંટાયેલા સભ્યો , સંગઠન , મોરચા અને સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા...
Previous article
Next article
Leave Comments
Post a Comment