News
આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા 'બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન...
આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા દર વર્ષે કોલેજના આદ્ય સ્થાપક સ્વ. શ્રી રમણજી કુંવરજી દેસાઇ તથા ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબના જન્મદિન નિમિત્તે 'બ્લડ ડોનેશન કેમ્પનું' આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ તારીખ ૩/૨/૨૦૨૨ ના ગુરૂવારના દિને સવારે ૯:૦૦ કલાકે 'બ્લડ ડોનેશન કેમ્પ' રાખવામાં આવેલ છે. 'રક્તદાનથી એક નવજીવન' તેમજ 'રક્તદાન મહાદાન' આવા વિચાર દ્વારા અમારી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ કેમ્પમાં પોતાનું રક્તદાન કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારે રક્તદાન માટે અગાઉથી જાણ કરવાની રહેશે. જે માટે અહીં આપેલ નંબર ઉપર સંપર્ક કરવો.
Previous article
Next article
Leave Comments
Post a Comment