75માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિડા ભારતી ગુજરાતના ઉપલક્ષમાં ક્રિડા ભારતી વલસાડ જિલ્લા ઘ્વારા વાપીના લખમદેવ તળાવ માં 13 સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા.

75માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિડા ભારતી ગુજરાતના ઉપલક્ષમાં ક્રિડા ભારતી વલસાડ જિલ્લા ઘ્વારા વાપીના લખમદેવ તળાવ માં રવિવાર ને 6.02.22 ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. 
આ કાર્યક્રમમાં ક્રિડા ભારતી વલસાડ જિલ્લા,આર્ટ ઓફ લીવિંગ, પતંજલિ યોગ સમિતિ, યોગબોર્ડ ગુજરાત,વાપી પબ્લિક સ્કૂલ,રોટરી કલબ, વિઆઈ, વલસાડ જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, રોટ્રેક્ટ કલબ, JCG, JCI, સ્વામિનારાયણ સંસ્થા, મહિલા ઉત્કર્ષ, કરાટે ગ્રુપ (હાર્દિક જોશી )જેવી વિવિધ સંસ્થાઓ સાથે ભેગા થઈ ને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં 200 યોગીઓ એકસાથે 13સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં અલ્પાબેન કોટડીયા, ક્રિડા ભારતી વલસાડ જિલ્લા ઇન્ચાર્જ, વિઠ્ઠલભાઈ પટેલ, પ્રમોદભાઈ ઠોંસાર, કમલેશભાઈ (પતંજલિ યોગ સમિતિ અને યોગબોર્ડ ગુજરાત )શ્રીપાત ભાઇ ધોન્ડે, Dr. લાવણ્યા બેન, ફારૂકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ફારૂકભાઈ અધ્યક્ષ,લઘુમતી મોરચો, ભાજપ વલસાડ જિલ્લા હાજર રહ્યા હતા.200 લોકોએ એકે 13 સૂર્યનમસ્કાર કર્યા કુલ 2600 સૂર્ય નમસ્કાર કર્યા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close