News
આર.કે.દેસાઈ કોલેજ ઑફ એજયુકેશન,વાપીની તાલીમાર્થીની રુચિ મ્યાત્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો...
આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન,વાપીના શૈક્ષણિક વર્ષ 2019-2021ના બેચમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ રુચિ મ્યાત્રાએ બી.એડ.વર્ષ જુલાઈ - 2021માં લેવાયેલ પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ બી.એડ. કોલેજોમાં સૌથી વધુ CGPA પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં આચાર્ય ડૉ. ડી વી દેસાઈ પ્રાઈઝ તથા આચાર્ય ચંદ્રવદન શાહ ગોલ્ડ મેડલના અધિકારી બની કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment