News
રાત થતા જ ઈન્ટરનેટ પર શું ચર્ચ કરેછે આજના છોકરા- છોકરીઓ ?
આજના સમયમાં છોકરા હોય અથવા છોકરી વધુ સમય તેઓ ઇન્ટરનેટ પર પસાર કરે છે. ક્યારેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ,ક્યારેક OTT પ્લેટ ફોર્મ્સ તો ક્યારે Google પર કઈના કઈ સર્ચ કરતા રહે છે. ઇન્ટરનેટ વગર આજકલ યુવાઓનો સમય પસાર નથી થતી અને આજે અમે તમને એવું જ કંઈક જણાવવા જઈ રહ્યા છે જેને જાણી તમે ચોકી જશો.
રાત થતા જ છોકરા છોકરી 9ઇન્ટરનેટ પર એવું શું સર્ચ કરે છે જેના માટે તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. ચાલો તમને જણાવીએ.
યંગસ્ટર્સને ઓફિસ, સ્કૂલ, કોચિંગ, અભ્યાસ અથવા બીજી વસ્તુથી ફુરસત રાત્રે જ મળે છે. એ સમયમાં ઇ વસ્તુ સર્ચ કરે છે જેમાં એમને રસ હોય છે. આ ખબર તમને The Center for Media Researchની રિપોર્ટના આધાર પર જણાવશું.
રાત્રે, છોકરીઓ ઘણીવાર Instagram પર વિવિધ અભિનેત્રીઓના ડ્રેસ, મેકઅપ શૈલી અને ફિટનેસ સ્ક્રેટ્સ શોધે છે. આ સિવાય કરિયર માટે પ્રોફેશનલ કોર્સ પણ સર્ચ કરવામાં આવે છે.
રાત્રે, 40 ટકા છોકરીઓ રોમેન્ટિક મૂવી અથવા વેબ સિરીઝ શોધે છે, પરંતુ આ શોમાંથી તેઓ માત્ર અનુભવ લેવાનું જ વિચારે છે.
ઘણીવાર છોકરાઓ અને છોકરીઓ સૌથી વધુ આકર્ષક કેવી રીતે દેખાવા તે વિશે શોધ કરે છે. આમાં કપડાં પહેરવાની સ્ટાઈલ, ડાયટિંગમાં શું કરવું અને લોકો પ્રત્યે સારા કેવી રીતે બનવું તે સર્ચ કરે છે.
મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો કે વીડિયો કેવી રીતે વાયરલ કરવો તે વિશે પણ સર્ચ કરે છે. સોશિયલ મીડિયા પર તસ્વીર મૂકવા માટે કયું શ્રેષ્ઠ ફિલ્ટર છે અને છોકરા અને છોકરીઓ બંને આ રીતે સર્ચ કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 100 છોકરાઓમાંથી 40 ટકા છોકરાઓ સેક્સ, ડિપ્રેશન અને ડ્રગ્સ વિશે સર્ચ કરે છે, જ્યારે માત્ર 25 ટકા છોકરીઓ આવું કરે છે.
છોકરાઓ અને છોકરીઓ અપોઝીટ ઝેન્ડર વિશે નાની નાની બાબતો જાણવા માંગે છે અને તેને સર્ચ કરવાનો શ્રેષ્ઠ સમય એ રાત્રે છે જ્યારે કોઈ તેમને ખલેલ પહોંચાડે નહીં.
ગૂગલ પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓ અને પુરુષો તેમના કાયદાકીય અધિકારો વિશે જાણવા માગે છે. આ સિવાય લોકો એ પણ સર્ચ કરે છે કે ગે રાઈટ્સ અંગેના કાયદા શું છે.
ઓનલાઈન શોપિંગ માટે, છોકરીઓ બ્યુટી પ્રોડક્ટ્સ અથવા એસેસરીઝ સર્ચ કરે છે, જ્યારે છોકરાઓ જીન્સ અને ટી-શર્ટ સૌથી વધુ સર્ચ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment