પારડી હાઇવે પર વાહનને ટક્કર બાદ કાર ન હટાવતા ટ્રિપલ અકસ્માત કાર હાઇવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

પારડી હાઇવે પર અકસ્તમાત માં એક કારે આગળ ચાલતી કારને ટક્કર મારતા સર્જાયેલા અકસમાત બાદ ટક્કર મારનાર કારચાલકે પોતાની કાર રોડ પરથીન હટાવતા એ કાર સાથે અન્ય કાર અથાડાઇ હતી. પારડી નેશનલ હાઇવે નંબર વાપી તરફ ના ટ્રેક પર જીતેન્દ્રસિંગ માનિંગ રાજપૂત રહે રજેસ્થાન મુંબઈ વિરાર તેની વેન્ટો કાર નંબર MH- 04- Q-0 750 લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમણે તેના આગળ ચાલતી આનંદ અમૃલાલ પટેલ રહે પારડી દમણી ઝંપાની બલેનો કાર નંબર GJ-15-CG-5 413ને પાછળથી અથડાવી દેતા અકસમાત સર્જાયો હતો.
આ અકસ માત બાદ બલેનો કાર ચાલકે કારને હાઇવેથી સાઇડ સર્વિસ રોડ પર લઈ લીધી હતી પરંતુ વેન્ટો કાર ચાલક અકસ માત બાદ પણ ટ્રાફિક નિયમ નેવે મૂકી હાઇવે પર જ કાર મૂકી સર્વિસ રોડ પર જઈ એક બીજાનો વાંક કાઢી બંને કાર ચાલકો ઝઘડી રહ્યા હતા ત્યારે હાઇવેથી પુર ઝડપે મારૂતિ વાન નંબર GJ-15- D-7 813 લઈને આવેલા શેખ ફેઝાન ફિરો જભાઈ રહે. વલસાડ ગ્રીન પાર્ક વાન લઈ હાઇવે પર ઉભેલી વેન્ટો કાર પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. આમ અહીં ટ્રિપલ અકસ માત સર્જાયો હતો.
આ અકસ્મત માં વેન્ટો કાર ચાલકે અકસ માત બાદ પણ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા નુકસાની ભોગવ વાનો વારો આવ્યો છે. અકસ્માત ને પગલે હાઈવે પર ટ્રાફિ જામનાં દૃશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પારડી પોલીસે તાત્કાલિક ટોઈંગ વાન મંગાવી અકસ્મા ગ્રસ્ત વાહનોને રોડની સાઈડે મુકવાની કાર્ વાહી હાથ ધરી હતી આ અકસ માત બાદ પણ ત્રણેય વાહન ચાલકો વચ્ચે ખાસી એવી માથાકૂટ ચાલી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close