News
અભયમ વલસાડ રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલાનો સંદેશો અપાયો.
દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ વલસાડ દ્વારા વિવિઘ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા કે હેરાનગતિ કરવામાં આવે તો ૨૪ ક્લાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ હેલ્પ લાઇનનો સંપર્ક કરવા હિમાયત કરવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment