News
નુતન વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજીની રૂબરૂ મુલાકાત કરી
દિવ્યેશ કૈલાશનાથ પાંડે મીડિયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ દ્વારા:- નુતન વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબીનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી ની રૂબરૂ મુલાકાત કરી દિવાળી અને નૂતન વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,શ્રી કમલેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જિતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારી ઉપસ્થિત રહ્યા હતા
Previous article
Next article
Leave Comments
Post a Comment