વલસાડ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ એ પ્રામાણિકતા નું ઉદાહરણ પુરૂ પાડ્યુ.

વલસાડ ધરમપુર ચોકડી 108 ટીમે ઇજાગ્રસ્ત ના પરિવારને 4570 રૂપિયા રોકડા , સોના ની એક ચેન ,એક મોબાઈલ સાથે કુલ :-1,59, 570 રૂપિયા ની વસ્તુ પરત કરી.ઇજાગ્રસ્તના પરિવારે 108 ટીમનો આભાર માન્યો હતો 
વલસાડ ધરમપુર ચોકડી 108 ની  ટીમે માનવતા મહેકાવી  છે ધરમપુર ચોકડી 108 ની ટીમ ના ઇએમટી અને પાયલોટ એ રવિવારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સબંધી ઘરે થી પરત ફરતા અટકપારડી પાસે અકસ્માત નડ્યો હતો જેમના સારવાર માટે પહોંચેલી 108 ટીમને વ્યક્તિ પાસે 4570 રોકડા ,એક સોના ની ચેન,એટીએમ, જરરી ડોક્યુમેન્ટ , બાઈક ચાવી અને એક મોબાઇલ ફોન મળ્યા હતા જે વ્યક્તિના પરિવારજનોને પરત કરી સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ધરમપુર ચોકડી 108 ની ટીમેં પૂરું પાડ્યું છે ઈમરજન્સી સેવામાં 108 હંમેશા આગળ રહે છે ત્યારે ધરમપુર ચોકડી 108 એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા ઇ એમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલ પોતાના લોકેશન પર હાજર હતા તે દરમિયાન રવીવારના રોજ સાંજે 4:20વાગ્યે વલસાડ અટકપારડી i p ghandhi school પાસે પરત ફરતા વ્યક્તિ બાબુભાઈ કરશનભાઈ પટેલ ઉંમર વર્ષ 60 રહે મોગરાવાડી  દેવ દર્શન એપાર્ટમેન્ટ અકસ્માતે બાઈક પરથી પડી જતા માથામાં  ગભીર ઇજા અને ઊલ્ટી ઓ સરું થઇ ગઇ હતી આ બાબતની કોઈએ 108 એમ્બ્યુલન્સ ને કોલ કરતા ધરમપુર ચોકડી 108 એમ્બ્યુલન્સ ને કોલ કરતા ધરમપુર ચોકડી 108 ના ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા ઇજાગ્રસ્તને ઇ આર સી પી ડોક્ટર જે.ડી.પટેલ સરના કહેવા મુજબ ડ્રેસિંગ કર્યું અર્ધેભાન વ્યક્તિ ને સક્શન કરી  એરવે ખુલ્લો કર્યો હતો ત્યારબાદ ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર આપી હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા 
આ સાથે ઇજાગ્રસ્ત પાસેથી 108 ટીમને 4570 રોકડા ,સોના ની ચેન 1,40,000 અને 15,000 મૂલ્યનો એક ફોન , બાઈક ચાવી,atm,જરૂરી ડોક્યુમે્ટ્સ મળ્યો હતા 108 ટીમે અંદાજે 1,59,570 મુદ્દામાલ ઇજાગ્રસ્ત ના પુત્ર વિમલભાઈ પટેલ ને તેડાવી પરત આપી માનવતા હેકાવી  પ્રામાણિકતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close