વાપીની ધી વેસ્લીયન ઈંગ્લીશ મીડિયમ હાયર સેકેન્ડરી સ્કૂલમાં નાતાલ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી

વાપીની ધી વેસ્લીયન ઈંગ્લીશ મીડિયમ હાયર સેકેન્ડરી સ્કૂલમાં સલાડ મેકિંગ હરીફાઈ, કેન્ટીન ડે તેમજ ક્રિસમસડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 
જેતા. ૧૯,૧૨/૨૦૨૪ના રોજ સલાડ મેકિંગ હરીફાઈ ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરી બુદ્ધિપૂર્વક સુંદર પ્રદર્શન કરવામાં આવ્યુંહતું તા. ૨૦,૧૨ ૨૦૨૪ના રોજ નર્સરી થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએટીચર્સ સાથે મળીને જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓબનાવી કેન્ટીન ડેની ઉજવણી કરી હતી.
તા. ૨૧.૧૨.૨૦૨૪ના રોજ નાતાલ પર્વને અનુરૂપનાના નાના ભૂલકાઓ દ્વારા ડાન્સ ગીત અને પ્રભુ ઈશુ ખ્રિસ્તીના જન્મ દિવસના આધારિત નાટક જેવી કૃતિ રજૂ કરી તેમજ સ્કૂલના આચાર્યા સીમા જસ્ટીને બાળકો સાથે મળીને ખૂબ સુંદર ગીત રજૂ કરી કાર્યક્રમને આધાસ્તિ નાટક ખૂબસુંદર વધારે આકર્ષિત બનાવી દીધો. 
અંતે સ્કૂલના આચાર્યા શ્રીમતી સીમા જસ્ટીને પ્રભુ ઈશુના જન્મનો સંદેશઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની તેમજ શિક્ષકોની મહેનતનો આભાર પ્રગટ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close