News
વાપી રેલવે સ્ટેશન ઉપર આડેધડ પાર્કિંગથી પબ્લિક પરેશાન વિકલાંગ પાર્કિંગમાં રીક્ષા ફોરવીલર કરવા છતાં પણ પોલસ ચૂપ
વાપી રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગ માટે ઇજારો આપેલો છે પરંતુ ઇજારા વગર લોકો પાર્કિંગ કરતા હોવાથી આવનાર વાહન ચાલક પેસેન્જર ઉતારવા રેલવે સ્ટેશન આવે છે જેના કારણે આડેધડ પાર્કિંગ હોવાના કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેની સામે પાર્ક કરેલી ગાડી પેસેન્જર પીક અપ અને ડ્રોપ કરવા આવનાર વાહનો ખૂબ જ પરેશાની ભોગી રહ્યા છે
જેમાં વિકલાંગ પાર્કિંગની જગ્યા હંમેશા રીક્ષા ચાલકો અને પૈસાદાર વાહન ચાલકો પોતાની ફોરવીલર પાર્ક કરી અને ટ્રાફિક સમસ્યાનો વધારો કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ હંમેશા માટે રહેતો હોય છે પોતાના પૈસાના પાવર એ પબ્લિકને ડરાવીને વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે પરંતુ ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફ ને ફક્ત ડ્યુટી પૂરી થાય અને ઘરે જઈએ તેવું સાબિત થઈ રહ્યો હોય તેવા દ્રશ્ય સામને આવી રહ્યા છે આપ જોઈ શકો છો આ બાબતે વાપી રેલવે પોલીસ અને વાપી જીઆરપી પોલીસ જો સમજણ પૂર્વક નિરાકરણ લાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે
Previous article
Next article
Leave Comments
Post a Comment