વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તે રીતનું કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન આજરોજ થી કાર્યરત કરવામાં આવેલ

વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા સી એચ સી ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તે રીતનું કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન આજરોજ થી કાર્યરત કરવામાં આવેલ છે.
જેથી અકસ્માત કે અન્ય કારણોસર મૃત પામેલ વ્યક્તિની બોડીને વાપીથી અન્ય વિસ્તારમાં લઈ જવા માટે એક થી બે દિવસ બોડીને સાચવવાની હોય તેવા કિસ્સા/સંજોગોમાં ચલા સી એચ સી ખાતે કોલ્ડ સ્ટોરેજ મશીનની સેવા કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં બોડીને ૨ થી ૬ ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરમાં રાખવામાં આવશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close